બમ્પર ભરતી આવી,

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી.

4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી.

રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

LRD Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાનું ચાલુ

Indian Army Agniveer Bharti 2024: ભારતીય સેનામાં 25 હજાર અગ્નિવીરોની ભરતી, ભારતીય સેનામાં ભરતી

GSSSB Bhart 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 266 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 1 માર્ચ 2024

Socioeducations.com Home