સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Tuition Coaching Sahay 2023: કોચિંગ સહાય યોજના 2023, યોજના માં 15000 રૂપિયાની સહાય

12:19 PM Aug 24, 2023 IST | admin
કોચિંગ સહાય યોજના | Gujarat Coaching Sahay Yojana 2023

Tuition Coaching Sahay 2023: ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને કોચિંગ ફી યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજના ચલાવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પશુપાલન યોજના, વિદ્યાર્થીઓ માટે ફ્રી પુસ્તકો, શિષ્યવૃતિ જેવી અનેક ઘણી સહાય આપે છે.

યોજના માં 15,000 રૂપિયાની સહાય.

ત્યારે આવી જ એક યોજના એક Tuition Coaching Sahay 2023 ચલાવી રહ્યા છે. આ સહાય ધોરણ11 અને 12 માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રૂપિયા 15,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આવો જોઈએ આ Tuition Coaching Fee Scheme વિશેની માહિતી નીચે મુજબ જોઈએ.

Tuition Coaching Sahay 2023

આર્ટિકલનું નામTuition Coaching Sahay 2023
સંસ્થાનું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
યોજનાનુ નામટ્યુશન કોચિંગ ફી સહાય યોજના
રાજ્યગુજરાત
સહાયની રકમ15,000
ઉદેશ્યબિન અનામત વર્ગના વિદ્યાર્થોના ભોજન બિલ સહાય માટે

આ યોજના શું છે ?

આ Tuition Coaching Sahay 2023 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત જાતિના ધોરણ 11તથા 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યૂશન ક્લાસીસ જાય છે અને ધોરણ-10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ આવેલ હોય તેમને સરકાર તરફથી દર વર્ષ 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ માટે બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જ આ સહાય મળવા પાત્ર છે.

આ યોજના અંતર્ગત જરૂરી આધાર પુરાવાઓ

આ Tuition Coaching Sahay 2023 યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે.

આ યોજના માટેની લાયકાત

આ યોજના માટે નીચે મુજબની લાયકાત નિયત કરેલ છે. જે હોવી જરૂરી છે.

આ યોજના માટેની આવક મર્યાદા

આ Tuition Coaching Sahay 2023 માટે જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છા ધરાવે છે તે વિદ્યાર્થીની તમામ સ્ત્રોતો મળીને રૂપિયા 4.50 લાખ થી વધારે આવક ન હોવી જોઈએ.

કોચિંગ સહાય યોજના 2023 અરજી કરવાની રીત

સત્તાવાર વેબસાઇટgueedconline.gujarat.gov.in
સંસ્થાના ધારાધોરણો અંગેની સંપુર્ણ માહિતીઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
કોચિંગ સહાય યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is gueedconline.gujarat.gov.in

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે શું કરવાનું રહેશે

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહશે

લેખન સંપાદન : સોસિઓ એજ્યુકેશન ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SocioEducation ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Tags :
Coaching Sahay 2023
Next Article