સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Tractor Sahay Yojana 2023: સરકાર આપી રહી છે ટ્રેક્ટર ખરીદવા પર સબસીડી, ટ્રેક્ટર સહાય યોજના 2023

07:54 AM Dec 09, 2023 IST | admin
ટ્રેક્ટર સહાય યોજના 2023 : જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે.

Tractor Sahay Yojana 2023: ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 : જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

Tractor Sahay Yojana 2023

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2023
યોજનાનો હેતુખેડૂત પાક માં સારું ઉત્પાદન લેવા માટે અને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવવા માટે
લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
કેટેગરીસરકારી યોજના
વેબસાઈટikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સહાય યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. Tractor Sahay Yojana 2023 ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.

Tractor Subsidy Sahay yojana 2023 ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (2૦ PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

યોગ્યતા માપદંડ

Krushi ane Sahkar Vibhag Gujarat વિભાગ દ્વારા Tractor Sahay Yojana 2023 આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

Document for Tractor Sahay Yojana 2023

ikhedut portal પર ચાલતી ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

Tractor Sahay Yojana સહાય ધોરણ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 ફોર્મ કેવી રીતે ભરવું

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

Tractor Sahay Yojana અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

PM Kisan Tractor Yojana 2023: ટ્રેક્ટર સબસિડી યોજનામાં અરજી કરવા માટે વેબસાઈટ કઈ છે?

ikhedut.gujarat.gov.in

Tags :
farmerYojana
Next Article