સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Tabela Loan 2023: તબેલા લોન યોજના ગુજરાત 2023, જાણો સંપૂર્ણ માહિતી

08:04 AM May 10, 2023 IST | admin
Dairy Farming In Gujarat, Loans, Subsidies, Schemes

તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan in Gujarat 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

Tabela Loan 2023 ( Tabela Loan in Gujarat 2023)

Tabela Loan Gujarat, તબેલા લોન ગુજરાત 2023 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.

તબેલા લોન યોજના ગુજરાત 2023

તબેલા લોન યોજના ગુજરાત 2023

યોજનાનું નામતબેલાઓ માટે લોન યોજના
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થીગુજરાતના આદિજાતિના ઈસમો
યોજના હેઠળ લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરોમોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકારઓનલાઈન

લોન માટેની પાત્રતા : Tabela Loan Yojna Gujarat 2023

તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો: (Tabela Loan Yojna Documents)

અરજી મેળવવાનું સ્થાન

જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

અરજી કોના દ્વારા મોકલવી

આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

તબેલા લોન યોજના (Tabela Loan Yojna) ઓનલાઈન ફોર્મ સબમિશન

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અહીં લોગિન કરોઅહીં ક્લિક કરો
અહીં નોંધણી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQs – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. તબેલા લોન યોજના નો લાભ કોણ લઇ શકે છે?

    આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર ગુજરાતના વતની અને
    આદિજાતિના નાગરિક હોવા જોઈએ.

  2. તબેલા લોન યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે?

    તબેલા લોન યોજના માટે લાભાર્થીઓને કુલ રૂ.4 લાખ ની લોન આપવામાં આવે છે.

  3. લોન પરત કરવાનો સમયગાળો?

    20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
    લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની છૂટ રહેશે.

  4. તબેલા લોન યોજના હેઠળ કેટલું વ્યાજદર સાથે આપવામાં આવે છે?

    તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

Next Article