સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)

10:31 AM Jan 03, 2023 IST | admin
સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ફોર્મ ડાઉનલોડ | |Sukanya Samriddhi Yojana 2023

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી ૨૦૧૫માં શરૃ કરી હતી આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્ન ના સમયે સહાય કરવા માટે આ યોજના નો ઉદ્દેશ છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે? Sukanya samriddhi yojana Eligibility

સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેંકમાં ખાતું ખોલાવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? Sukanya samriddhi yojana Document

સુકન્યા સમૃદ્ધિ યોજના ની પ્રક્રિયા

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદાઓ Sukanya samriddhi yojana Benefits

શા માટે આ યોજના માં ખાતું ખોલાવવું જોઈએ ?

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર

કેલ્ક્યુલેટર પાકતી મુદતનું વર્ષ નક્કી કરવામાં અને પાકતી મુદતની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. ટૂંકમાં, તે સમય જતાં રોકાણની વૃદ્ધિ નક્કી કરવામાં મદદ કરે છે. નીચે કેટલીક મુખ્ય વિગતો છે જે તમારે ગણતરીઓ કરવા માટે દાખલ કરવાની જરૂર છે:

ગણતરીઓનું ચિત્ર નીચે આપેલ છે-

ધારો કે શ્રીમતી સીમા રૂ.ની રકમ સાથે SSY યોજનામાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. 3,000 છે. પુત્રી હાલમાં 5 વર્ષની છે અને તે 21 વર્ષની થાય ત્યાં સુધી રોકાણ ચાલુ રહેશે. તેથી, વર્તમાન વ્યાજ દર 7.6% p.a. સાથે, અહીં ગણતરી છે:

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ Sbi ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ પોસ્ટ ઓફિસ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
  1. સુકન્યા સમૃદ્ધિ યોજના માં એકાઉન્ટ ખોલવા માટે બેન્ક એકાઉન્ટ માં જરૂરી રકમ કેટલી હોવી જોઈએ?

    250

  2. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે વર્ષે વધુમાં વધુ કેટલા રૂપિયા સુધી જમા કરાવી શકો છો

    આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ  1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો

  3. Sukanya Samriddhi Yojana Online હેઠળ કેટલી ઉંમર સુધી ખાતું ખોલાવી શકાય છે?

    સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 0 થી 10 વર્ષની વયની દીકરીઓનું બેંક ખાતું ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ જો દીકરીની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો બેંક ખાતું ખોલાવી શકાતું નથી. આ એકાઉન્ટનું સંચાલન દીકરીના માતા-પિતા અથવા વાલી પાસે રહેશે.

  4. સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય હેતુ શું છે?

    દીકરીના ભવિષ્ય માટે આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવેલી છે.

  5. SSY ની પાકતી મુદત અથવા સમાપ્તિ અવધિ શું છે?

    SSY ખાતું ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી સમાપ્ત થાય છે અથવા પરિપક્વ થાય છે. એકવાર એકાઉન્ટ તેની પાકતી મુદત સુધી પહોંચી જાય, તે વ્યાજ મેળવવાનું બંધ કરી દે છે.

Next Article