સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

SSC MTS Apply Online 2023: SSC MTS અને હવાલદાર ભરતી 2023, પગાર 23 હજાર થી શરુ

03:21 PM Jul 07, 2023 IST | admin
SSC MTS અને હવાલદાર ભરતી 2023

SSC MTS Apply Online 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે જાહેરાત કરી છે. SSC કુલ 1558 પર ભરતી કરશે. આ ભરતી ની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

SSC MTS Apply Online 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટ નામમલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS)
અને હવાલદાર
કુલ જગ્યાઓ1558
નોકરીનું સ્થાનભારત
છેલ્લી તારીખ21/07/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટssc.nic.in

SSC MTS અને હવાલદાર ભરતી 2023

SSC MTS Apply Online 2023 તમે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જગ્યાઓ માટે માહિતી મેળવવા માંગો છો કે અરજી કરવા માંગો છો, બંને કામ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ssc.nic.in.

SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ શરૂ તા :30/06/2023
છેલ્લી તા :21/07/2023
ઓનલાઈન ફી છેલ્લી તા. :22/07/2023
સુધારા માટે તા. :26 થી 28 જુલાઇ
CBT પરીક્ષા :સપ્ટેમ્બર 2023

ધોરણ 10 પાસ ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પદ માટેની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મોટી સંખ્યામાં કેન્ડિટેડ આ જાહેરાત રાહ જોઈને બેઠા હતા.

SSC MTS Bharti 2023 શૈક્ષણિક લાયકાત

અરજી ફી SSC MTS Bharti 2023

જરૂરી ડૉક્યુમેન્ટ:

SSC MTS Bharti 2023 કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

  1. સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  2. હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  4. હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  5. હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  6. ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  7. તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

સત્તાવાર સૂચના વાંચવા માટેઅહીં ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યા જાણોઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

SSC MTS અને હવાલદાર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/07/2023

SSC MTS અને હવાલદાર ભરતી 2023 માટે વેબસાઈટ કઈ છે ?

ssc.nic.in

Tags :
SSC MTS Apply Online 2023
Next Article