સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Solar Rooftop yojna: સોલાર રૂફ ટોપ યોજના 2023, અહીંથી જુઓ તમામ માહિતી

08:03 PM Sep 19, 2023 IST | admin
સોલાર રૂફ ટોપ યોજના 2022: ગુજરાતમાં સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવાનું પ્રદુષણ ઓછું થાય

સોલાર રૂફ ટોપ યોજના 2023: ગુજરાતમાં સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવાનું પ્રદુષણ ઓછું થાય અને લોકો સૌર ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ રીતે કરતા થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. how do solar panels work ગુજરાત સરકારે વર્ષ 2009 માં સૌર ઊર્જા નીતિ અમલમાં મૂકી હતી.સૌર ઊર્જા નીતિ ના ભાગ રૂપે રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી છે.

Solar Rooftop yojna 2023

Solar Rooftop yojna: સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત ઉત્પન્ન થયેલી વિજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ જે ઇલેક્ટ્રિસિટી વધે છે તેને વેચી પણ શકાય છે અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને ચુકવવામાં આવે છે.

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

યોજનાનું નામસોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર
લાભ કોને મળેદેશના તમામ નાગરિકો
મળવાપાત્ર સબસીડી20% થી 40%
ઓફિશિયલ વેબસાઈટsolarrooftop.gov.in

સોલાર રૂફ ટોપ યોજના શુ છે?

દેશમાં સૌર યોજના ના પ્રોત્સાહન માટે સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.ભારતમાં સૌર ઊર્જાનો જથ્થો અખૂટ છે તેથી આ ઉર્જાનો ઉપયોગ કરીને દેશમાં પ્રદુષણ નું સ્તર અને કોલસા થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપયોગ ઓછો થાય અને લોકોને આર્થિક રીતે લાભ થાય એ માટે સોલાર રૂફ ટોપ યોજના (Solar Roof Top Yojana) ખુબજ મહત્વની છે.

આ પણ જુઓ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 

સોલાર રૂફ ટોપ યોજનાનો ઉદ્દેશ

સોલાર રૂફ ટોપ યોજનાના લાભ

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત

સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?

સોલાર રૂફ ટોપ યોજના 2023 ઓનલાઈન એપ્લાય

સોલાર રૂફ ટોપ યોજના સબસીડી માટે ડોક્યુમેન્ટની યાદી

સોલાર રૂફ ટોપ યોજના સબસીડી 2023

3kv સુધી40%
3kv થી વધુ અને 10kv સુધીપ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીની ક્ષમતા માટે 20%
10kv થી વધુપ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીના 7kv માટે 20%
10kv પછીની ક્ષમતા માટે સબસીડી મળશે નહીં

સોલાર રૂફ ટોપ યોજના હેલ્પલાઇન નંબર

સોલાર રૂફ ટોપ યોજના વિશે કોઈપણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર: 1800 180 3333 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા ઓફિશિયલ ઈમેલ id પર info.suryagujarat@ahasolar.in પર મેલ કરીને માહિતી મેળવી શકો છો.

સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવાઅહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાલિંક 1 લિંક 2
સોસિઓ એજ્યુકેશન હોમ પેજઅહીં ક્લિક કરો

સોલાર રૂફ ટોપ યોજના વારંવાર પુછાતા પ્રશ્નો

  1. સોલાર રૂફ ટોપ યોજનામાં કેટલી સબસીડી મળે છે?

    સોલાર રૂફ ટોપ યોજનામાં 3 કિલોવોટ સુધી 40% અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળે છે.

  2. સોલાર રૂફ ટોપ યોજના નો લાભ કોણ લઈ શકે છે?

    સોલાર રૂફ ટોપ યોજના નો લાભ દેશનો કોઈપણ નાગરિક લઈ શકે છે.

  3. સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?

    સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતમાં વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.

  4. ગુજરાત સોલાર રૂફ ટોપ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

    સોલાર રૂફ ટોપ માટે ગુજરાત સરકાર ની ઓફિશિયલ વેબસાઈટ www.suryagujarat.guvnl.in છે.

Tags :
GUVNL suryagujaratSolar Rooftop Subsidy Scheme YojanaSolar Rooftop Yojana 2022
Next Article