સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023

12:01 PM Oct 26, 2023 IST | Natvar Jadav
SMC Bharti 2023

હાલમા SMC Bharti અન્વયે 1000 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટી ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકાએ એપ્રેન્ટીસશિપ પોસ્ટ માટે ભરતી પાડવામાં આવી છે.. સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા ઉમેદવારો ને તાલીમ આપવા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.

SMC Bharti 2023

ભરતી સંસ્થાસુરત મહાનગરપાલિકા SMC
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ1000
છેલ્લી તારીખ29 ઓક્ટોબર 2023
વેબસાઈટsuratmunicipal.gov.in/

સુરત મહાનગરપાલિકા ભરતી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની ઓફીસીયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment વિભાગમા જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. એપ્રેન્ટીસની જગ્યાઓ માટે જુદા જુદા ટ્રેડો તથા તેની લાયકાત ની માહિતી માટે આ આર્ટિકલ આખો વાંચવા વિનંતી.

સુરત મહાનગરપાલિકા ખાલી જગ્યા

પોસ્ટનું નામખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન80
ફીટર20
ડ્રાફ્ટસમેન (સીવીલ)20
સર્વેયર20
મીકેનીક (મોટર વ્હીકલ)05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ05
મીકેનીક ડીઝલ10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ100
કુલ ખાલી જગ્યાઓ1000

સુરત મહાનગરપાલિકા

પોસ્ટનું નામપગાર ધોરણ
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન8050
ફીટર8050
ડ્રાફ્ટસમેન (સીવીલ)8050
સર્વેયર8050
મીકેનીક (મોટર વ્હીકલ)8050
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ8050
મીકેનીક ડીઝલ7700
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર7700
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ7700
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)9000
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ9000
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર9000
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ9000
કુલ ખાલી જગ્યાઓ9000

લાયકાત

એપ્રેન્ટિસશિપ ભરતી સૂચનાઓ

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Tags :
APPRENTICESHIPGujaratSMCSURAT
Next Article