સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Shikshan Sahay Yojna 2023- 1800 થી 2 લાખ સુધી મળશે સહાય, શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ!

08:27 AM Sep 09, 2023 IST | admin
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ વિવિધ ધોરણ મુજબ નીચે મુજબ સહાય આપવામા આવે છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. બાંધકામ ક્ષેત્રમા રોકાયેલા શ્રમીકોના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ સહાય યોજના અમલમા છે. આ યોજનામા ધોરણ 1 થી માંડીને માસ્ટર ડીગ્રી અને એમ.બી.બી.એસ. જેવા કોર્સ માટે સહાય આપવામા આવે છે.

Shikshan Sahay Yojna 2023

બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા - ૩૦ વર્ષ)

યોજનાનુ નામShikshan Sahay Yojna 2023
લાભાર્થી જૂથબાંધકામ શ્રમીકોના બાળકો
મળતી સહાયરૂ. 1800 થી 2 લાખ સુધીની સહાય
અમલીકરણગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
ફોર્મ ક્યાથી મળશે ?ઓનલાઇન
ઓફીસીયલ સાઇટsanman.gujarat.gov.in

શ્રમયોગી શિક્ષણ સહાય; Shramyogi Shikshan Sahay Yojana ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતા દર વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો થી ઘટાડો નોંધાયો છે. રાજ્યના બાંધકમ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય ચૂકવવામા આવી છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના

Shramyogi Shikshan Sahay Yojana બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ વિવિધ ધોરણ મુજબ નીચે મુજબ સહાય આપવામા આવે છે.

શિક્ષણ સહાય યોજના ઓનલાઇન ફોર્મ

Shikshan Sahay Yojna 2023 આ યોજનાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહે છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમીકો માટે અન્ય યોજનાઓ પન અમલમા છે. જે નીચે મુજબ છે.

Shikshan Sahay Yojna 2023 ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. Shikshan Sahay Yojna 2023 માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

    sanman.gujarat.gov.in/

  2. Shikshan Sahay Yojna 2023 મા કેટલી સહાય મળે છે ?

    ધોરણ 1 થી લઇને માસ્ટર ડીગ્રી સુધીના અભ્યાસક્રમો માટે સહાય મળે છે.

Tags :
Shikshan Sahay Yojna 2023Shramyogi Shikshan Sahay Yojana
Next Article