For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

Restore Deleted Contacts: ભૂલથી ડીલીટ થયેલ કોન્ટેક્ટ કેવી રીતે પાછા લાવવા? અહીંથી જાણીલો સંપૂર્ણ માહિતી

07:17 AM Aug 22, 2024 IST | Vijay Jadav
Advertisement
restore deleted contacts  ભૂલથી ડીલીટ થયેલ કોન્ટેક્ટ કેવી રીતે પાછા લાવવા  અહીંથી જાણીલો સંપૂર્ણ માહિતી

Restore Deleted Contacts: આજે લગભગ દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. અને આ મોબાઈલ દ્વારા પોતાના ફોનમાં સેવ રહેલ કોન્ટેક્ટ નંબર દ્વારા કોલ કરે છે. આ કોન્ટેક્ટ 10 અંક હોવાથી અને ઘણા બધા કોન્ટેક્ટ મોબાઇલમા હોવાથી યાદ રાખવા મુશ્કેલ છે અને લોકો પહેલા એક ડાયરીમાં આ નંબર લખીને રાખતા પણ હવે તેવી બાબત ઓછી બને છે અને ક્યારેક ભૂલથી ફોનમાં રહેલ કોન્ટેક્ટ ડીલેટ થઈ જાય તો પર મેળવવા મુશ્કેલી ઊભી થતી હોય છે. પણ આજે અમે એક બાબત લઈને બાબત લઈને આવ્યા છીએ કે ભૂલથી થયેલ કોન્ટેક્ટને એટ્લે કે Restore Deleted Contacts કરી શકો છો.

Restore Deleted Contacts

ફોન નંબર અતિ જરૂરી ડેટા બની ગયો છે આ નંબરથી આપણે કોઈપણ વ્યક્તિના સંપર્કમાં જલ્દીથી આવીએ છીએ. ફોન નંબર 10 અંકનો હોવાથી જલ્દીથી યાદ રાખી શકતો નથી. અને જો યાદ રાખોને એકાદ અંક ભુલાઈ જાય તો ખોટી જગ્યા પર ફોન લાગી જાય છે. પણ જો આ નંબર સેવ હોય તો ફોન લગાવવામાં સહેલાઈ રહે છે. Recover contacts in simple steps! પણ ઘણી વાર એવું પણ બને કે ઉતાવળમાં ફોન નંબર ડીલેટ પણ થઈ જાય તો ઘણી સમસ્યા થાય છે. પણ જો જે લોકો પાસે એન્ડ્રોઈડ ફોન હોય અને ભૂલથી નંબર ડીલેટ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી.

રિસ્ટોર કોન્ટેક્ટ

Restore contacts; પહેલા એવો સમય હતો કે લોકો પોતાના પાસે રહેલ ડાયરીમાં ફોન નંબર લખીને રાખતા હતા. પણ સ્માર્ટફોનના યુગમાં આ તકલીફ માથી છુટકારો મળ્યો છે. તમે તમારા ફોનમાં નંબર સેવ કરી શકો છો. પણ ઘણી વખત આ સેવ કરેલ કોન્ટેક્ટ ભૂલથી ડીલેટ થઈ જાય છે તો લોકો ગભરાઈ જાય છે પણ હવે ડરવાની જરૂર નથી તમારા ડીલેટ થયેલા કોન્ટેક્ટ રિસ્ટોર કરી શકો છો. આવો જોઈએ તેની સંપૂર્ણ સમાજ.

રિકવર કરવાની રીત

  • સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી કોન્ટેક્ટ રિસ્ટોર App ડાઉનલોડ કરવાની રહેશે.
    હવે ઓપન કરીને જમણી બાજુ પર 3 ડોટ મેનૂ પર ટેપ કરો.
    હવે તમારી સામે મેનૂ ખુલશે.
    આ મેન્યૂમાં તમારે રિસાઈકલ બિન શોધવાનું રહેશે.
  • હવે તમે અહી ડીલેટ થયેલા કોન્ટેક્ટ જોવા મળશે.
    હવે તમારે એ નંબરને પસંદ કરવાના રહેશે જે તમે રિસ્ટોર કરવા માંગો છો.
    કોન્ટેક્ટ પર કરતની સાથે જ સ્ક્રીન પર નીચે રિસ્ટોર ઓપ્શન જોવા મળશે તેના પર ટેપ કરવાનું રહેશે.
    હવે તમારા ફોનમાં ડીલેટ થયેલા કોંટેક્ટ જોવા મળશે.
    આમ તમને જણાવી દઈએ કે રીસાઇકલ બિનમાં 30 દિવસના જ કોન્ટેક્ટ જોવા મળશે.
Contact App ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Tags :