For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

પ્રજાસત્તાક દિન 2024: શાયરી, Wishes, Quotes, Slogan and Images

08:11 AM Jan 26, 2024 IST | admin
Advertisement
પ્રજાસત્તાક દિન 2024  શાયરી  wishes  quotes  slogan and images
પ્રજાસત્તાક દિન 2023: શાયરી, Wishes, Quotes, Slogan and Images

26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે Republic Day Shayari, Wishes, Quotes, Slogan and Images in Gujarati લાવ્યો છું. 2024 માં ભારત 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન

ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.

🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏

Republic Day Wishes in Gujarati
Republic Day Wishes in Gujarati

Republic Day Wishes in Gujarati

આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ.

🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏

26 january message in gujarati
26 january message in gujarati

આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2024 ની શુભકામનાઓ💐.

Republic Day Quotes in Gujarati
Republic Day Quotes in Gujarati

ચાલો, ઇસ ગણતંત્ર દિવસ પર એક સ્વપ્ન દેખે: એક રાષ્ટ્ર, એક ઉદેશ્ય, ઓર એક પહચાન.

🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚

પ્રજાસત્તાક દિન શાયરી 2024

એક દો તીન ચાર: ભારતમાતા કી જય જય કાર

મુખ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રની રાજધાની એટલે કે, નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ‘રાજપથ’ ખાતે યોજવામાં આવે છે. આ દિવસે, લશ્કરની ત્રણે પાંખો થલસેના, વાયુસેના અને જલસેના ‘રાજપથ‘ પર પરેડ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા કીર્તિ ચક્ર, અશોક ચક્ર, પરમવીર ચક્ર અને વિર ચક્ર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે.

26મી જાન્યુઆરી નો ડાન્સ

26મી જાન્યુઆરી ના દિવસે શાળા અને કોલેજો માં જે Dance ની સ્પર્ધા થતી હોય તેનો ખુબજ સુંદર વિડિઓ અહીં નીચે આપેલ છે. જે કોઈ બાળાઓએ Republic Day Dance માં ભાગ લીધો હોય તેમને આ વિડિઓ ખુબજ ઉપયોગી થશે.

26મી જાન્યુઆરી નો ડાન્સ

મિત્રો, તમે જોયું હશે કે ગણતંત્ર ના દિવસે લોકો તેમની રાષ્ટ્ર માટેની લાગણીને વ્યક્ત કરવા માટે સરસ-સરસ Photos Edit કરી ને સ્ટેટસ માં મુકતા હોય છે. અહીં નીચે Republic Day Photo Editor ના એક Application ની લિંક આપેલ છે જેને તમે મોબાઈલ માં Download કરી ને ઉપયોગ કરી શકો છો.

✅મિત્રો તમને અમારી આ પ્રજાસત્તાક દિન 2024 ની Republic Day Quotes in Gujarati પોસ્ટ ગયમી હોય તો, અમને નીચે Comment માં તમારો અભિપ્રાય લખી જણાવો, કે જેથી કરી અમે આવીજ ઉપયોગી પોસ્ટ લખવા માટે પ્રોત્સાહિત થઈએ.

Tags :