સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન યોજના 15મોં હપ્તો, PM કિસાન યોજનાનો 15 મો હપ્તો જાહેર

10:02 AM Nov 13, 2023 IST | admin
પ્રધાનમંત્રી કિસાન યોજના 14મોં હપ્તો, લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

PM kisan 15th Installment: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “PM kisan 15th Installment How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 15મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 15માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે.

પીએમ કિસાન યોજના 15 મો હપ્તો

કેન્દ્ર સરકાર દ્વાર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક અગત્યની યોજના એટલે PM Kisan સન્માન નિધી યોજના. આ યોજના મા ખેડૂતોને વર્ષમા 3 હપ્તા રૂ. 2000 લેખે એમ કુલ 6000 ખેડૂતોના ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધી આ યોજનામા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. PM કિસાન યોજના 15 માં હપ્તાની તારીખ 15 નવેમ્બર 2023 જાહેર કરવામાં આવી છે. હવે 15 મો હપ્તો જમા કરવામા આવનાર છે.

PM kisan 15th Installment 2023

યોજના નું નામપ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો15મોં હપ્તો

PM Kisan Yojna 15 મોં હપ્તો જમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan 15th Installment 2023) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 15મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. PM kisan 15th Installment, હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

15મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 15મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી

PM કિસાન યોજનાની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. PM કિસાન યોજના PM kisan 14th Installment માં કેટલા રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે ?

    આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને દર ત્રણ મહિને 2,000/- રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે.

  2. PM કિસાન યોજના માં e-KYC એટલે શું થાય ?

    PM કિસાન યોજના e-KYC એટલે કે લાભાર્થી નું આધારકાર્ડ વેરિફાઈ કરવું.

  3. PM કિસાન યોજનાની તમામ માહિતી અને તમામ હપ્તા નાં Status જોવા માટે કઈ વેબસાઈટ છે ?

    આ યોજના માટે ની તમામ માહિતી માટે www.pmkisan.gov.in પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.

Tags :
PM Kisan
Next Article