સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023, ૧૪૯૯ જગ્યા માટે

07:13 AM May 08, 2023 IST | admin
Gujarat High Court Peon Recruitment 2023

OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

OJAS High Court Peon Bhart 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
સ્થળગુજરાત
વેબસાઈટhc-ojas.gujarat.gov.in (Update Soon)

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 OJAS High Court Peon Bhart 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

OJAS High Court PEON Bharti 2023

જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

કેવી રીતે અરજી કરવી ?

OJAS High Court Peon Bhart 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો-
હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 માટેની લાયકાત શું છે ?

ધોરણ 10 પાસ

Next Article