સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Matadar Yadi Sudharana 2023: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

09:47 AM Oct 30, 2023 IST | admin

Matadar Yadi Sudharana 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ- 2023, અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા માટે આજે જ તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરો.

Matadar Yadi Sudharana 2023

કાર્યક્રમનું નામMatadar Yadi Sudharana 2023
કાર્યક્રમની તારીખતા. 27/10/2023 થી તા.09/12/2023
કામગીરીમતદારયાદિમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્કતમારા વિસ્તારના BLO
વેબસાઇટsec.gujarat.gov.in

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023

મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.

નોંધ:

મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

મતદાર યાદિ સુધારણા NVSP 2023

NVSP પોર્ટલઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. ચૂંટણી કાર્ડમાં નવુ નામ દાખલ કરવા ક્યુ ફોર્મ ભરવું?

    મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

  2. ચૂંટણી કાર્ડમાં નામ કમી કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?

    કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.

  3. ચૂંટણી કાર્ડમાં નામમા સુધારો કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?

    જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ૮ ભરવાનુ હોય છે.

  4. ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ક્યુ ફોર્મ ભરવું?

    મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

Next Article