સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

JNVST Admission 2024: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25, જુઓ છેલ્લી તારીખ કઈ છે

07:28 AM Jun 20, 2023 IST | admin
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25

JNVST Admission 2024: નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2024-25 માટે ધોરણ 6 (છ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. આ પોસ્ટમા આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ, નવોદય ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક, નવોદય પરીક્ષા જુના પેપરો, નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશન, અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરુરી માહિતી મેળવીશુ.

JNVST Admission 2024

પોસ્ટ ટાઈટલJNVST Admission 2024
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ
પ્રવેશધોરણ 6
વર્ષ માટે પ્રવેશ2024-25
છેલ્લી તારીખ૧૦ ઓગષ્ટ ૨૦૨૩
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટnavodaya.gov.in

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25

JNVST Admission 2024; નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ

જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

JNVST Admission 2024, પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

ક્રમવિષયમાર્ક્સ
1માનસિક ક્ષમતા કસોટી50
2ગણિત કસોટી25
3ભાષા કસોટી25
કુલ100 માર્ક્સ
ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંકAvailable Soon
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનોઅહીં ક્લિક કરો
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો

FAQ’S વારંવાર પુછાતા પ્રશ્નો

  1. JNVST Admission 2024 કયા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી આપી શકે ?

    ધો.૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરી શકે.

  2. જવાહર નવોદય વિદ્યાલય ક્યા આવેલી છે ?

    નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલી હોય છે.

  3. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા નુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?

    10-08-2023

Next Article