સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Gyan Sadhana Scholarship: ધો 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25000 સુધીની સ્કોલરશીપ, જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ

12:07 PM Jan 29, 2024 IST | admin
જ્ઞાન સાધના સ્કોલરશીપ: ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીને મળશે કુલ 25000 સ્કોલરશીપ

Gyan Sadhana Scholarship Scheme 2024: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.

Gyan Sadhana Scholarship 2024

યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો29/01/2024
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા

જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા (Gyan Sadhana Scholarship)


Gyan Sadhana Scholarship 2024;
આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

પરીક્ષા ફી- Exam Fees

કસોટીનુ માળખુ- Structure of the test

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.

કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

સ્કોલરશીપ ની રકમ

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા- Selection Process

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ઓનલાઇન અરજી પ્રોસેસ- Online Application Process

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

Gyan Sadhana Scholarship Notification PDFઅહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. Gyan Sadhana Scholarship માટે ઓનલાઇન ફોર્મ ભરવાની વેબસાઇટ શું છે ?

    sebexam.org

  2. જ્ઞાન સાધના સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ શું છે ?

    29-01-2024 થી 09-02-2024

Tags :
GujaratScholarshipSTUDENTજ્ઞાન સાધના સ્કોલરશીપ
Next Article