સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Gujarati Calendar 2024: ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

01:14 PM Nov 20, 2023 IST | admin
Gujarati Calendar 2024: Vikram Samvat Gujarati year 2080

Gujarati Calendar 2024: દિવાળી તહેરાવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિક્રમ સાવંત 2079નું વર્ષ પૂરું થાય છે, તારીખ 14 નવેમ્બર થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે, આપણે આ પોસ્ટ માં જાણીશું ગુજરાતી કેલેન્ડર 2024 અને સાથે ગુજરાતી કેલેન્ડર 2024નું કેલેન્ડર pdf સ્વરૂપ મેળવીશું. જે તમે મોબાઈલ માં રાકશો તો ગમે ત્યારે તમને કામ લાગશે, જેમકે દિવસના ચોઘડિયા રાત્રીના ચોઘડિયા, તહેવારો, રજાનું લિસ્ટ જોવા મળશે.

Gujarati Calendar 2024

વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.

જાહેર રજા લિસ્ટ 2024 ની pdf જોવા માટે અહીં ક્લિક કરી મેળવી શકશો, જેમાં જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંકોની રજાઓનું લિસ્ટ આપેલ છે. લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરી મેળવી શકશો.

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.

જો તમારે આ ગુજરાતી કેલેન્ડર નું એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવું હોય તો અહીં ક્લિક કરો અને ગુજરાતી કેલેન્ડરની PDF તમારે મોબાઈલમાં સેવ રાખવી હોય તો અહીં ક્લિક કરી pdf સેવ કરી શકો છો.

Tags :
2024 Gujarati FestivalsGujarati Calendar 2024Gujarati Calendar 2024 pdf
Next Article