સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Gujarat Gyan Guru Quiz (g3q 2.0) માટે રજીસ્ટ્રેશન કરો @ www.g3q.co.in

08:50 AM Dec 24, 2023 IST | admin
G3q Quiz Registration form

Gujarat Gyan Guru Quiz (g3q 2.0) એ રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વીઝ G3Q 2.0 નો શુભારંભ

Gujarat Gyan Guru Quiz (g3q 2.0)

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

Gujarat Gyan Guru Quiz G3Q 2024 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન શરૂ છે.| G3q Quiz Registration form | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Gujarat Gyan Guru Quiz શું છે?

Gujarat Gyan Guru Quiz G3Q માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો

ભાગ લેવા માટેની લાયકાત www.g3q.co.in

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz (G3Q) શું છે?

G3Q Quiz માં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

G3q Quiz Registration 2024

How to Registration Gujarat Gyan Guru Quiz

ક્વિઝની જાહેરાત 24 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2023 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

Tags :
G3q Quiz 2024 Online RegistrationG3q Quiz Registration 2024Gujarat Gyan Guru QuizGujarat Gyan Guru Quiz Time Table 2024www.g3q.co.in
Next Article