સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

આતુરતાનો અંત; ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

07:13 PM May 08, 2024 IST | admin

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિધાર્થિઓની આતુરતાનો અંત આવશે. સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઈટ WWW.GSEB.ORG પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

GSEB HSC Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9: વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જોઈ શકાશે

ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.

Gujarat Board Results 2024: આ રીતે પરિણામ ચેક કરો

Tags :
GSEBHSC
Next Article