સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

GSEB 10th Results; ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે

04:00 PM Mar 30, 2024 IST | admin

GSEB 10th Results 2024; ગુજરાતમાં અત્યારે ધોરણ 10 ની 22 માર્ચે ,પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે

આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે.

GSEB 10th Results 2024 । STD 10 Exam Result Date

આ વિગતવાર વિહંગાવલોકનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આગામી GSEB 10th Results 2024ની જાહેરાત અને તેમના પરિણામોને ઍક્સેસ કરવા માટેના અનુગામી પગલાં વિશે વ્યાપક માહિતી પ્રદાન કરવાનો છે.

લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત 31મી માર્ચથી યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Tags :
gseb 10th result linkGSEB 10th Results 2024Gseb board result 2024 date class 10GSEB SSC પરિણામ 2024gseb.org ssc resultHow can I check my 10th GSEB result?STD 10 and 12 Exam Result DateSTD 10 Exam Result Date
Next Article