સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

GPSSB MPHW Result 2023: MPHW પરીક્ષાનું પરિણામ જાહેર, 1866 ઉમેદવારોનું થયું સિલેક્શન

07:27 AM Mar 18, 2023 IST | admin
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાનું આખરી પરિણામ આજે જાહેર કર્યું છે.

GPSSB MPHW Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાનું આખરી પરિણામ આજે જાહેર કર્યું છે. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 2011 માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં પસંદ થયેલા 1866 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

MPHW પરીક્ષાનું પરિણામ જાહેર

GPSSB MPHW Result 2023

પરીક્ષા આયોજકગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
કુલ ખાલી જગ્યાઓ1866
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી
જિલ્લા પસંદગીની તારીખતારીખ 16, 17, 18 માર્ચ 2023
વેબસાઈટgpssb.gujarat.gov.in

MPHW પરીક્ષાનું પરિણામ જાહેર

MPHW પરીક્ષાનું પરિણામ જાહેર: તારીખ 13-03-2023 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડના પ્રમુખ હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. નીચે પરિણામ કઈ રીતે જોવું અને કયા જોવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.

GPSSB MPHW Result 2023 પરિણામ કઈ રીતે તપાસવું?

પરિણામ જોવા માટે નીચે આપેલ પગલાં અનુસરો.

MPHW પરીક્ષાનું પરિણામ જાહેરઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. GPSSB MPHW Result 2023 પરિણામ જોવાની લિંક કઈ છે ?

    www.gpssb.gujarat.gov.in

  2. MPHW ભરતીની જિલ્લા પસંદગીની તારીખ કઈ છે ?

    તારીખ 16, 17, 18 માર્ચ 2023

Next Article