સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

GPSC Bharti 2023: GPSCમા ક્લાસ 1-2 ની મોટી ભરતી, 388 જગ્યાઓ પર ભરતી

11:49 AM Aug 26, 2023 IST | Natvar Jadav

GPSC Bharti 2023: ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે ગૌણ સેવા પસંદગી મંડળ, Gujarat Public Service Commission વગેરે મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. જેમા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને GPSC જેવી ભરતી સંસ્થાઓ દ્વારા ઘણી વખત મોટી ભરતીઓ બહાર પડતી રહે છે. જેમા GPSC દ્વારા હાલમા ક્લાસ 1 અને ક્લાસ 2 ની એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 24-8-2023 થી તા. 8-9-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકસે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ની આ ભરતી માટે જરૂરી વિગતો ડીટેઇલ મા જાણીએ.

GPSC Bharti 2023

ભરતી સંસ્થાGujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ)
નોકરીનું સ્થળગુજરાત
ખાલી જગ્યાઓ388
છેલ્લી તારીખ8-9-2023
અરજી મોડઓનલાઇન

388 જગ્યાઓ પર ભરતી

GPSC નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ભરતી આવેલી છે.

જગ્યાનુ નામકુલ જગ્યા
ફિઝિસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ-૨03
સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-૨06
આસીસ્ટન્ટ ડાયરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ-૧02
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨(GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC)44
સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC)2

GPSC ભરતી અંગે જરૂરી સૂચનાઓ

GPSC ભરતી ઓનલાઇન અરજી પ્રોસેસ

GPSC ભરતી ઓફીસીયલ જાહેરાતઅહિં ક્લીક કરો
GPSC ઓફીસીયલ વેબસાઇટઅહિ ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Tags :
GPSCJob
Next Article