સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Water Tank Sahay Yojana 2023: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, iKhedut પોર્ટલ પરથી ફોર્મ ભરો

10:55 AM Jun 14, 2023 IST | admin
સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે.

Water Tank Sahay Yojana 2023: પ્રિય વાંચકો, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે બાગાયત વિભાગની અનેક યોજનાઓ જેવીકે પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના, Tractor Sahay Yojana 2023 અને ફળ પાકો માટે સહાય યોજનાની વિગતવાર માહિત મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Water Tank Sahay yojana 2023 હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના

યોજનાનું નામWater Tank Sahay yojana 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
ઓફિશિયલ વેબસાઈટikhedut.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખતા 15/05/2023 થી 14/06/2023 સુધી

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

Water Tank Sahay Yojana 2023

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I-khedut Portal પર ચાલતી પાણીના ટાંકા (Water Tank Sahay yojana 2023) બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

આ રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી?

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

Water Tank Sahay yojana 2023 ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Next Article