સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

E Challan Gujarat: તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ, અહીંથી ચેક કરો ઓનલાઇન

08:06 AM Dec 31, 2023 IST | admin
E Challan Gujarat: હાલ ના સમયમાં ઘણા શહેરોમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે.

E Challan Gujarat: હાલ ના સમયમાં ઘણા શહેરોમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે. આવા સંજોગોમા ઘણી વખત આપણે અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોઇએ છીએ. E Challan Gujarat 2024, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા – અજાણ્યામાં ટ્રાફિકના નિયમો તોડયા હોય અને જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારી ચિતા કરવાની જરૂર નથી. હવે તમે આ વિગતો ઓનલાઇન પન જોઇ શકો છો.

E Challan Gujarat 2024

આર્ટિકલનું નામE Challan Gujarat
પોર્ટલનું નામDigital Traffic/Transport Enforcement Solution
સ્થળગુજરાત
સંબંધિત વિભાગટ્રાફિક વિભાગ
ચુકવણી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટechallan.parivahan.gov.in

તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ

તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ: know your challan status, તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ઓનલાઇન ચલણ જો ફાટયુ હોય તો અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને ઓનલાઇન જ જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકો છો. હવે આજે આપણે આ પોસ્ટમા વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ ઓનલાઇન કઈ રીતે કરી શકાય.

E Challan Gujarat 2024 સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ઈ ચલણ પેમેન્ટ- E-Challan - Pay Traffic Police eChallan Online

E-Challan - Pay Traffic Police eChallan Online: અહીંથી ચેક કરો ઓનલાઇન, જો તમને આ વેબસાઇટ પર તમારા વાહન માટે ચલણની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ મા તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર જશો. આ પછી (Next) ઑપ્શન પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ જોવા મળશે. હવે તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.

ઈ ચલણ પેમેન્ટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ઈ ચલણ ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

echallan.parivahan.gov.in

Next Article