સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023 @parivahan.gov.in

03:51 PM Jul 12, 2023 IST | admin
ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે. ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023

ડ્રાઇવિંગ લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

આ પણ જુઓ : ગુજરાત ઓનલાઈન નકશો

લાયસન્સ ના પ્રકાર

વાહનોની કેટેગરીના આધારે લાયસન્સ ના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવ્યા છે:

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સમાલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ મેળવવા માટેના માપદંડ

આ પણ જુઓ : ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર મેળવો

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

આ પણ જુઓ : પાલક માતા પિતા યોજના

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023

આમ,ઉપરના સરળ સ્ટેપ દ્વારા તમે લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
સોસિઓ એજ્યુકેશન હોમ પેજઅહીં ક્લિક કરો

ડ્રાઇવિંગ લાયસન્સ માટે વારંવાર પુછાતા પ્રશ્નો

  1. ઓનલાઈન લાયસન્સ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ કઈ છે?

    લર્નિંગ લાયસન્સ માટેની ઓફિશિયલ વેબસાઈટ www.sarathi.parivahan.gov.in છે.

  2. લર્નિંગ લાયસન્સ કેટલા મહિના માન્ય રહેશે?

    લર્નિંગ લાયસન્સ 6 મહિના એટલે કે 180 દિવસ વેલીડ ગણાય છે.

  3. લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ?

    50cc કરતા ઓછા એન્જીનના વાહન માટે 16 વર્ષની ઉંમર અને લાઈટ મોટર વ્હીકલ ના લર્નિંગ લાયસન્સ માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

  4. ડ્રાઈવીંગ લાઇસન્‍સ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

    ગુજરાતમાં ડ્રાઇવીંગ લાઇસન્‍સ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

  5. ગુજરાતમાં નાગરિકોને લાઇસન્‍સ માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?

    વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને લાઇસન્‍સ માટે આ અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in/ છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023:

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Tags :
apply driving licenceonline drivinmg licence
Next Article