For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

OJAS Confirmation No: તમારો કંફર્મેશન નંબર જાણો, જાણવા અહીં ક્લિક કરો

09:17 AM Jan 25, 2023 IST | admin
Advertisement
ojas confirmation no  તમારો કંફર્મેશન નંબર જાણો  જાણવા અહીં ક્લિક કરો
તમારો કંફર્મેશન નંબર જાણો, જાણવા અહીં ક્લિક કરો

શું તમને ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા યાદ નથી? મિત્રો અત્યારે ઘણી બધી ભરતી ના ફોર્મ ભરાઈ ગયા હોઈ છે , માટે જયારે તમે ઓજસ વેબસાઈટપર કોઈ પણ ભરતી નું ફોર્મ ભરતા હોઈ ત્યરે તમને પહેલા એપ્લિકેશન નંબર આપે, ત્યાર પછી તમારે એ અરજી કનફર્મ કરવાની હોઈ છે જે કનફર્મ કરતા ની સાથે તમને એક કન્ફર્મેશન નબર મળે છે, આ કન્ફર્મેશન નબર થી તમે જયારે પણ એ ભરતી ની પરીક્ષા લેવાવાની હોઈ ત્યારે તમારે આ કન્ફર્મેશન નબર નાખી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, આ આર્ટિકલ માં આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ આર્ટિકલ તમે SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહિયા છે.

Know Your Confirmation No - :: Online Job Application System
શું તમને ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા યાદ નથી?

શું તમને ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા યાદ નથી?

અહીં હું અમારા વાચકો માટે OJAS કન્ફર્મેશન નંબર અને OTP વગર પણ ઉમેદવારો કન્ફર્મેશન નબર જાણી શકાય છે, આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે

OJAS કન્ફર્મેશન નંબર જાણવા માટેની અગત્યની સુચનાઓ :

  1. જાહેરાત નંબર એન્ટર કરો.
  2. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
  3. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  4. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

OTP વગર તમારો OJAS કન્ફર્મેશન નંબર શોધો

કન્ફર્મેશન નબર જાણવા માટે આ સ્ટેપ અનુસરો

  1. જાહેરાત નંબર એન્ટર કરો. (for example : GSSSB/202122/1)
  2. અરજદારનું નામ અને અટક દાખલ કરો
  3. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ દાખલ કરો
  4. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  5. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો

તમારો કંફર્મેશન નંબર જાણો

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ( ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં ) [તમે આ લેખ SocioEducations ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

મિત્રો તમને અમારી આ પોસ્ટ ગયમી હોય તો, અમને નીચે Comment માં તમારો અભિપ્રાય લખી જણાવો, કે જેથી કરી અમે આવીજ ઉપયોગી પોસ્ટ લખવા માટે પ્રોત્સાહિત થઈએ.