સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

BOB Whatsapp Banking: BOB મા ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp થી, Whatsapp Banking નો ઉપયોગ કરો

08:25 AM Jun 21, 2023 IST | admin
BOB મા ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp થી

આજકાલ ઘણી બેંકો Whatsapp Banking ની સુવિધા આપી રહિ છે. SBI ની જેમ Bank of Baroda પણ તેના ગ્રાહકો માટે Whatsapp પર ઘણી સુવિધાઓ આપી રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ બેંક ઓફ બરોડા ની Whatsapp Banking સર્વીસનો ઉપયોગ કેમ કરવો ? BOB Balance check whatsapp number, BOB Mini statement whatsapp number જેવી માહિતી મેળવીશુ.

BOB Whatsapp Banking નો ઉપયોગ કેમ કરવો ?

BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે.

BOB Whatsapp Banking મા મળતી સુવિધાઓ

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ મા નીચે મુજબની સુવિધાઓ મળી શકે છે. તમે વોટસઅપથી બેંકખાતાને લગતા આટલા કામ કરી શકો છો.

BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ સુવિધા માટે નીચે ના સ્ટેપ ફોલો કરો.

  1. સૌ પ્રથમ BOB Whatsapp Number 918433888777 પર hi લખી મેસેજ કરો.
  2. ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
  3. બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.

અન્ય સેવાઓ

BOB Whatsapp Banking ના ફાયદા

ડીઝીટલ ટેકનોલોજી ના યુગમા નાના નાના કામ માટે બેંક મા જવુ પડતુ નથી અને રજાના દિવસોમા બેંક બંધ હોય તો પણ ઘરેબેઠા આ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. તમારા બેંક ખાતાની માહિતી આંગળીઓના ટેરવે મેળવી શકો છો. BOB Whatsapp Banking Number 918433888777 છે. જેના પરથી તમે તમારા બેંક ખાતાની માહિતી મેળવી શકસો.

ઓફીસીયલ વેબસાઇટ પર વાંચો માહિતીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

બેંક ઓફ બરોડા Whatsapp Banking માટે કયો નંબર છે ?

918433888777

બેંક ઓફ બરોડા Whatsapp Banking નો ઉપયોગ કયારે કરી શકાય?

આ સેવા સતત ચાલુ જ હોય છે. એટલે કે 24 x 7 ઉપયોગ કરી શકાય છે.

Next Article