સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Biporjoy Cyclone Sahay 2023; સ્થળાંતર કરવામાં આવેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે, વ્યકતિદિઠ કેટલી મળશે સહાય ?

08:26 AM Jun 21, 2023 IST | admin
બિપોરજોય વાવાઝોડાના પગલે સ્થળાંતર કરવામાં આવેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે

Biporjoy Cyclone Sahay 2023; અરબી સમુદ્રમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારના આગોતરા આયોજનના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 9 તાલુકાના 442 ગામો અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. હવે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

Biporjoy Cyclone Sahay 2023

રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.

યોજનાનુ નામBiporjoy Cyclone Sahay 2023
આર્ટીકલ પ્રકારસરકારી યોજના
વ્યકતિદિઠ મહતમ રૂ.દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500)
બાળકદિઠ રકમદૈનિક રૂ.600 (વધુ મા વધુ રૂ.300)

મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

5 દિવસની કેશડોલ ચૂકવાશે

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય આપવી જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

શું છે કેશડોલ્સ સહાય?

ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?

Biporjoy Cyclone Sahay 2023 ઠરાવઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્ર્સ્તો ને કેટલી સહાય મળશે ?

વ્યક્તિદિઠ દૈનિક રૂ.100
બાળકદિઠ દૈનિક રૂ.60

Next Article