સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

ભારતના શહેરોની રસપ્રદ માહિતી અને તેના પ્રવાશનના સ્થળો

09:53 AM Oct 06, 2022 IST | Natvar Jadav

ભારતના શહેરોની રસપ્રદ માહિતી અને તેના પ્રવાશનના સ્થળો અરુણાચલ પ્રદેશ ના ફરવા લાયક સ્થળો

અરુણાચલ પ્રદેશ

અસમ

આંધ્ર પ્રદેશ

ભારતના શહેરોની રસપ્રદ માહિતી

ઓડિશા

• ભુવનેશ્વરઃ મંદિરોના શહેર તરીકે જાણીતું આ શહેર ઓડિશાની રાજધાની છે. 40 મીટર ઊંચા શિખરવાળા, 12મી સદીના લિંગરાજ મંદિરમાં 50 જેટલાં અન્ય મંદિરો પણ છે. અહીં બ્રહ્મેશ્વર મંદિર, મુક્તેશ્વર મંદિર, પરશુરામ મંદિર જોવા જેવાં છે. અહીં વસંતઋતુમાં વાર્ષિક રથયાત્રા પર્વ ઊજવાય છે. ભુવનેશ્વર પાસે 'નંદનકાનન' રાષ્ટ્રીય ઉદ્યાન જોવાલાયક છે.

• ઉદયગિરિ મોર્ય રાજાઓના સમયની બૌદ્ધ અને હિન્દુ ધર્મની હાથી ગુફાઓ, વાઘ ગુફા, સ્વર્ગ ગુફા, સર્પ ગુફા તથા ત્રણ માળની પાતાળ ગુફા જોવાલાયક છે. કટક નેતાજી સુભાષચંદ્ર બોઝનું જન્મસ્થળ છે. સોના-ચાંદીના નકશીદાર કામ અને લાખકામ માટે જાણીતું છે. અહીં જાનકીનાથ ભવન તથા નેતાજી સુભાષચંદ્ર બોઝની વસ્તુઓનું સંગ્રહસ્થાન જોવાલાયક છે.

SocioEducation HomepageClick Here
Tags :
ભારતના શહેરોની રસપ્રદ માહિતી
Next Article