સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

લાલા લાજપતરાયની પુણ્યતિથિ પર જાણીએ તેમની વિચારધારા વિશે (Lala Lajpat rai is from Punyati today)

05:47 PM Nov 17, 2022 IST | admin
લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”પંજાબ કેસરી” (પંજાબના સિંહ) ના નામે ઓળખાતા હતા.

Lala Lajpat rai is from Punyati today: દેશને આઝાદી મળે તે માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી. પોતાના પ્રાણોની આહુતિ આપનારાની સંખ્યા તો અનેકોની છે. આંગળીઓના વેઢે ગણાય એવા અનેકો છે. દરેક સ્વતંત્ર સેનાનીઓને આપણે બીરુદ આપ્યા છે. જેમ કે મોહન દાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. વલ્લભભાઈ પટેલને આપણે સરદાર તરીકે ઓળખીયે છે જ્યારે સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી તરીકે સંબોધીએ છીએ. આવા જ એક સ્વાતંત્ર સેનાની આજે વાત કરવી છે જેમને પંજાબ કેસરી તરીકે આપણે ઓળખીયે છીએ.

આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલ પણ ગચા

પંજાબ કેસરી તરીકે આપણે લાલા લાજપતરાયને ઓળખીયે છીએ. આજે તેમની પુણ્યતીથી છે. સ્વાતંત્ર સેનાની તરીકે તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષને કારણે આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે. લાલા લાજપતરાય કોંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા.તેમના સમયમાં ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નેતૃત્વ કરતા હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ તેમજ અરવિંદ ઘોષ સાથે ભેગા મળી બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું. પોતાના આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલમાં પણ ગયા હતા.

ત્યારે આજે આંદોલનકારી અને આર્ય સમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતીના અનુયાયી લાલા લાજપત રાયના એવા 10 વિચારો તેમને જણાવા છે જેમાંથી જીવનને જોવાનો નજરીયો બદલાઈ શકે છે.

  1. सार्वजनिक जीवन में अनुशासन का होना बहुत जरुरी है, वरना प्रगति के रास्ते में बाधा आ जाएगी।
  2. अतीत को देखते रहना व्यर्थ है, जब तक उस अतीत पर गर्व करने योग्य भविष्य के निर्माण के लिए कार्य न किया जाए।
  3. पराजय और असफलता कभी कभी विजय की ओर बढ़ने के लिए जरूरी कदम होते है।
  4. वह समाज कदापि नही टिक सकता जो आज की प्रतियोगिता और शिक्षा के समय में अपने सदस्यों को प्रगति का पूरा-पूरा अवसर प्रदान नही करता है।
  5. त्रुटियों का संशोधन का नाम ही उन्नति है।
  6. हर चीज की एक निश्चित कीमत होती है, जिससे चुकाना ही पड़ता है, हमें अपनी आजादी के लिए, वह कीमत चुकाना पड़ेगा।
  7. दूसरों की बजाय खुद पर विश्वास रखो, फिर देखना आप अपने ही प्रयत्नों से कामयाब हो सकते है।
  8. देशभक्ति का निर्माण न्याय और सत्य की दृढ़ चट्टान पर ही किया जा सकता है।
  9. मेरे शरीर पर पड़ी एक एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक एक कील का काम करेगी।
  10. मनुष्य हमेशा प्रगति के मार्ग में अपने गुणों से आगे बढ़ता है किसी दुसरे के भरोसे रहकर आगे नही बढ़ा जा सकता है।
Lala Lajpat rai is from Punyati today

લાલા લાજપત રાયના આવા તો અનેક વિચારો છે જેનાથી આપણે જીવન જીવવાની કલા શીખી શકીયે છીએ. તેમના પ્રમાણે અતિત પર વિચાર કરવું વ્યર્થ છે જ્યાં સુધી આપણે તેમાથી કંઈ શીખી ન જઈએ. આપણા અતિતનો ઉપયોગ ભવિષ્યનું નિર્માણ કરવામાં ઉપયોગી ન થાય. ઉપરાંત તેઓ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. બીજાની જગ્યા પર પોતાના પર વિશ્વાસ રાખી સફળતા મેળવી શકાય છે.

દરેક વસ્તુ મેળવવા કોઈને કોઈ કિંમત ચૂકવવી પડે છે. દરેક વસ્તુની એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. આપણે આપણા આઝાદી માટે પણ કિંમત ચૂકવવી પડશે. દેશભક્તિનું નિર્માણ ન્યાય અને સત્યની ચટ્ટાન પર થઈ શકે છે. ત્યારે આવી વિચારધારા ધરવનાર સ્વતંત્ર સેનાનીને શત-શત નમન કરીએ છીએ.

Tags :
Lala Lajpat Rai
Next Article